________________
૯૬. પંજાબ યાત્રાસંઘની
અનુપમ ભક્તિ
આ વર્ષે ગુરુમહારાજને જન્મદિવસ કાતરક સુદિ બીજ તા. ૧-૧૧-૭૦ના રોજ સમગ્ર ભારતમાં ઊજવાઈ રહ્યો હતો પણ શતાબ્દી મહોત્સવ તથા ગુરુજન્મદિન પ્રત્યેક નગરે પિતાપિતાની અનુકૂળતા પ્રમાણે નવેમ્બર માસમાં ઊજવ્યું હતું. બિકાનેરમાં સંસદસભ્ય . કરણસિંહજીએ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. અધ્યક્ષપદ વિદ્યાવાચસ્પતિ, કવિસમ્રાટ, મનીષી શ્રી વિદ્યાધરજી શાસ્ત્રીએ સુશોભિત કર્યું હતું. આ પ્રમાણે બેંગ્લોરમાં વિદુષી સાદેવી શ્રી મૃગાવતીશ્રીની પ્રેરણાથી ભવ્ય રીતે શતાબ્દી સમારોહ ઊજવાર્યો હતો અને ત્યાંના દૈનિક પત્રમાં ગુરુદેવના જીવન તથા ધર્મપ્રભાવના કાર્યો અને ગુરુદેવને ફેટ વગેરે આપીને સમારોહને ખૂબ સારી પ્રસિદ્ધિ આપી હતી. મિસૂર, વડોદરા, અંબાલા, હસ્તિનાપુર, મલેર કેટલા, દિલ્હી, પાલીતાણું વગેરે બધાં નગરોમાં શતાબ્દી ઉત્સવ ઊજવાચો હતો.
મુખ્ય અખિલ ભારતીય સમારોહ મુંબઈ તા. ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર સં. ૨૦૨૭ માગશર વદિ ૧૨, ૧૩, ૧૪ શુક, શનિ, રવિવારના દિવસે માં શાનદાર રીતે ઊજવાય હતે. ગુરુદેવના સમુદાયના પ્રાયઃ બધાં સાધુ–સાવીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org