________________
જિનશાસનરન
સમારેાહમાં ઉપસ્થિત હતાં. આ શતાબ્દીના મહામહાત્સવ પર પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગાલ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મૈસૂર, આન્ધ્રપ્રદેશ આદિ બધી જગ્યાએથી અપાર ભક્તોના સમૂહ મુંબઈ આવી પહેાંચ્ચા હતા.
૪૧૫
આટલી અપાર માનવમેદની તે અમે કાઈ પણ ઉત્સવમાં જોઈ નથી, આમ મધા દેશકે કહેતા હતા. બિકાનેર, મારવાડ, વડાદરા, ગુજરાત આદિથી ઘણી વિશેષ સખ્યામાં જનતા આવી પહોંચી હતી.
પજાબ અને દિલ્હી તે ભક્તિના ઉમંગમાં નાચી રહ્યું હતું. આગ્રા, લુધિયાના, અંબાલા, દિલ્હીથી સ્પેશિયલ અસામાં ભક્તો આવી પહેાંચ્યા હતા.
દિલ્હીથી સ્પેશયલ યાત્રા ટ્રેન આવી પહોંચી હતી. દિલ્હી તા કેન્દ્રીય નગર તથા ભારતની રાજધાની છે. અહીથી સ ંઘપતિશ્રી ખૈરાતીલાલજીના સ ંઘપતિ નીચે સ્પેશયલ યાત્રા ટ્રેનથી લગભગ ૧૩૦૦ ભક્તોને સમૂહ તીથ યાત્રા કરતે કરતે પેાતાના પ્રાણપ્યારા ગુરુદેવ પ્રત્યે ભકિત પ્રદર્શિત કરવા આવી પહોંચ્યા હતા. શ્રી આત્માનંદ જૈન મહાસભા પરંજામના પ્રેસિડેન્ટ શ્રી રતનલાલજી જૈન, એમ. પી. લાલા રતનચ'દ રીખવદાસજી, લાલા દેવરાજી, લાલા ઈન્દ્રપ્રકાશજી આદિ મુખ્ય મુખ્ય આગેવાને અધી જાતની વ્યવસ્થા કરવા સાથે હતા. વ્યવસ્થા એવી તે ઉત્તમ હતી કે કેાઈ ને પણ કોઈ જાતનુ કષ્ટ થયું નહિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org