________________
૪૧૨
જિનશાસનરત્ન
જોઈ એ. ભલે આ સમિતિનું કેન્દ્ર મુંબઈ રહે. સ્થાનિક સમિતિએ જુદી જુદી હાઈ શકે છે.'
પ્રતિનિધિ–શતાબ્દીના પ્રચાર માટે શું સાધન છે ?'
ગુરુદેવ—જૈન, સેવાસમાજ, વિજયાનંદ, શ્વેતાંબર જૈન આદિ સમાચારપત્રા છે. બીજા દૈનિક સમાચાર. પત્રોના સહકાર પણ લઈ શકાશે.’
પ્રતિનિધિ આવડા મહાન ભવ્ય સમારાહુના પ્રધ શું છે ?
ગુરુદેવ—તેનસિંહ હિમાલય પર ચઢી ગયા તા આ શતાબ્દીના હિમાલય પર કેમ નહિ ચડી શકાય! એકબે રૂપિયાપણ જો પ્રતિ શ્રાવક આપે તે કરેાડાની રકમ થઈ શકે છે. દાનવીર ભક્તજના શું પાછળ રહી જશે ?
પ્રતિનિધિ-શતાબ્દી સમારેહના પરિણામરૂપે આપશ્રી કયાં કયાં સમાજોન્નતિનાં કાર્ય સંભવિત માને છે ?'
ગુરુદેવ-‘તમે જિજ્ઞાસુ છે! તા સંક્ષેપમાં સાંભળે. પુરાણી પ્રવૃત્તિઓને વેગ દેવા જોઈ એ, નવીન પ્રવૃત્તિએના શ્રીગણેશ કરવા જોઈ એ. જ્ઞાનવૃદ્ધિને માટે પાઠશાળા આદિનું નિર્માણ કરવું જોઈએ. દરિદ્રતા મટાડવા માટે ઉદ્યોગકેન્દ્રો સ્થાપવા જોઈએ. જૈનનગરનું નિર્માણ અત્યંત આવશ્યક છે. સહકારી જૈન એ કાથી સમાજના મધ્યમ વર્ગના ઉત્કર્ષ સાધી શકાશે. શિક્ષણના પ્રચાર માટે છાત્રવૃત્તિએ ચૈાજવી જોઈ એ. એકાર ભાઈ આને માટે સહાયક ક્રૂડ થવું જોઈએ. જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org