________________
AIL ૯૩. દીર્થ તપસ્વીની
જીવનગાથા
લાહેરમાં જીરાનિવાસી લાલા દેવીદાસને ઘેર માતા શ્રીમતી ભાગવતીદેવીની કુક્ષીએ ૫ એપ્રિલ-૧૯૨૫ના શુભ દિને એક સુપુત્રને જન્મ થયે.
માતાપિતાએ બાળકનું નામ ચીમનલાલ રાખ્યું. બાલ્યકાળમાં જ માતાપિતાને દેહાંત થઈ જવાથી બાળ ચીમનલાલનું પાલનપોષણ તેમના કાકાશ્રી શાદીલાલજીને ત્યાં થયું. માધ્યમિક શાળાને અભ્યાસ પૂરો કરી ભાઈ ચીમનલાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બની ગયા. અનેક વર્ષો સુધી આ પદ પર સેવાકાર્ય કરતા રહ્યા. સન કરના “ભારત છેડે આંદોલનમાં ભાઈ ચીમનલાલ ગાંધીજીના આદેશ પર આઝાદીની લડતમાં જોડાયા અને જેલયાત્રા પણ કરી. સન ૪૮માં શ્રી ચીમનભાઈ સ્વ. ૩. શ્યામાપ્રસાદ મુકજીની સાથે કાશ્મીરની લડાઈમાં જેલ ગયા. આ રીતે રાષ્ટ્રીય લડતમાં અને રાજનીતિક્ષેત્રમાં તેઓ અગ્રણે રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org