________________
જિનશાસનન
૩૯૯
ગૃહસ્થાવસ્થામાં રાજરાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને હે ચીમનભાઈ ! તમે એક બગીચે લીલમલીલે બનાવ્યો. અનિલ, સુનીલ, પ્રવીણરૂપી પુષેિ તેમાં ખીલી રહ્યાં હતાં. પરંતુ હસ્તિનાપુરની પાવન ભૂમિએ તમને ક૯પવૃક્ષ સમા બનાવી દીધા અને રાજરાની તથા ત્રણે પુને પારિજાતનાં પુષ્પ બનાવી દીધાં. શ્રમણ રૂપમાં પણ એક નવીન ઉપવન બનાવી દીધું. પરંતુ એ ઉપવનને પણ અતિશીધ્ર છેડી ગયા. ' હા અમે એટલું જાણીએ છીએ કે તમે તરી ગયા છે અને અમે બધા પાપના કિનારા પર બેઠા બેઠા નૌકાને જેતા રહી ગયા.
બહુ સારું ! મહાતપસ્વી! અમે તમને કદી જીરામાંકદી લાહેરમાં, કદી હસ્તિનાપુરમાં, કદી દિલ્હીમાં, કદી બડતમાં અને કદી કદી મુંબઈમાં શોધ્યા કરીશું.
- મહાત્મા ગાંધીનું કથન છે કે “આપણે આપણુ ભગવાનને ક્યાં જોઈએ? ઉત્તર સ્પષ્ટ છે. તેને આપણે આપણાં કામે માં જે જોઈએ. જે આપણે યજ્ઞ સમજીને કાર્ય કરીએ તે હૃદયમાં ભગવાનની સ્થાપના થઈ શકે છે.
બહુ સારું ! મહાતપસ્વી ! અમારા છવાની તમને વંદના, તપસ્વીએની તમને વંદના, તમારા પરિવારની તમને વંદના, અને આખાયે સંસારની તમને વંદના. આ ભક્તગણ! મહાતપસ્વી આત્મકલ્યાણકારી શ્રી અને કાન્તવિજયજીની જીવનગાથા જાણું લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org