________________
૩૮૯
જિનશાસનર
આવતા હાવાથી જૈન ધર્મ અનુસાર વિશુદ્ધ જીવન વિતાવતા હતા. ચાતુર્માસ દરમ્યાન સાહિત્યપ્રેમી શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી તથા શેઠ ફૂલચંદભાઈ શામજી તથા ફૂલચંદ દોશી (સેવક) આદિ દશનાથ આવતા રહ્યા. સાધારણ દનાથી ભક્તોની ભીડ તા ખૂબ રહેતી હતી. તા. ૮-૮-૭૦ શનિવારના રાજ શ્રી આત્માનંદ જૈન સભા તથા શ્રી જૈન સ્વયંસેવક મંડળ તરફથી શાસન પ્રભાવના’ વિષય પર સાર્વજનિક ભાષણ તથા સન્માન અપણુ કાર્યક્રમ ચાયા હતા.
ગણિવર્ય શ્રી જનકવિજયજીએ આચારાંગ સૂત્રનું મહત્ત્વ તથા શાસન પ્રભાવનાના વિષય પર મનનીય પ્રવચન કર્યુ. ત્યાર પછી શ્રી રસિકલાલ નાથાલાલ કારા, શેઠ કાન્તિલાલ ચુનીલાલ ચેાકસી, પડિત ધીરજલાલ ટેટાકરશી તથા શ્રી કાન્તિલાલ ઊજમશી આદિ વકતા આનાં ભાષણા થયાં. દાનવીર શ્રી દેવચંદભાઈ જેઠાલાલે મલાડની પાસે ભાયંદરમાં જૈન નગર બનાવ્યું છે, ભાયંદરમાં મદિર તથા ઉપાશ્રય પશુ ખનાવે છે. ઘેાડા સમય પહેલાં તેમણે ૭૦૦ યાત્રીઓને શ્રી સમેતશિખરના સ`ઘ કાઢયો હતા. તેથી તેમનુ સન્માન શ્રી આત્માનંદ જૈન સભા તથા જૈન સ્વયંસેવક મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું. આમત્રિત અતિથિવિશેષ ઉદ્યોગપતિશ્રી કાન્તિલાલ ચુનીલાલે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું. તેમણે શ્રી દેવચંદભાઈ ને આપણુ કર્યુ. એક પ્લાસ્ટિકનું મંદિર, પ્રભુ પાર્શ્વનાથના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org