________________
જિનશાસનરત્ન
૩૯૩
આ સમયે ગેડીજી મ'દિરના ટ્રસ્ટી મંડળે જ્ઞાનખાતામાં રૂ. ૫૦૦૧ દાન કર્યું. શેઠ લક્ષ્મીચંદ દુલ ભજી, શેઠ રમણલાલ નગીનદાસ પરીખ, શેઠ કેશવલાલ બુલાખીદાસ આદિ પ્રત્યેક ગૃહસ્થે રૂા. ૫૦૦-૫૦૦ પ્રદાન કર્યાં. પરંતુ ગુરુમહારાજશ્રીના ઉપદેશથી દરેક મહાનુભાવે રૂ. ૧૦૦૦-૧૦૦૦ આપવા સંમતિ દર્શાવી. પાટણનિવાસી એક ભાગ્યશાળીએ રૂ. ૨૫૦૦ આપ્યા. તે સમયે લગભગ ૨૭૦૦૦નું ફંડ થઈ ગયુ.. શ્રાવક-શ્રાવિકાએએ અનેક પ્રકારનાં વ્રત, તપશ્ચર્યાં આદિના નિયમ લીધા.
પર્યુષણુપ ની સમાપ્તિ પર સ્થાપના આદિ કાર્ય
થયાં.
ખીજે દિવસે તપસ્વીઓનાં પારણાં થયાં. તથા રથયાત્રાના વરઘોડા નીકળ્યેા. આખા માગ તપસ્વીઓના દના માનવસમૂહથી ભરેલા હતા, ચાંદીના રથ, ચાંદીની ઇન્દ્રવજા, અનેક ઍન્ડવાજાથી જુલૂસ રમણીય દનીય શાભાયમાન હતુ.
અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org