SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૩૯૩ આ સમયે ગેડીજી મ'દિરના ટ્રસ્ટી મંડળે જ્ઞાનખાતામાં રૂ. ૫૦૦૧ દાન કર્યું. શેઠ લક્ષ્મીચંદ દુલ ભજી, શેઠ રમણલાલ નગીનદાસ પરીખ, શેઠ કેશવલાલ બુલાખીદાસ આદિ પ્રત્યેક ગૃહસ્થે રૂા. ૫૦૦-૫૦૦ પ્રદાન કર્યાં. પરંતુ ગુરુમહારાજશ્રીના ઉપદેશથી દરેક મહાનુભાવે રૂ. ૧૦૦૦-૧૦૦૦ આપવા સંમતિ દર્શાવી. પાટણનિવાસી એક ભાગ્યશાળીએ રૂ. ૨૫૦૦ આપ્યા. તે સમયે લગભગ ૨૭૦૦૦નું ફંડ થઈ ગયુ.. શ્રાવક-શ્રાવિકાએએ અનેક પ્રકારનાં વ્રત, તપશ્ચર્યાં આદિના નિયમ લીધા. પર્યુષણુપ ની સમાપ્તિ પર સ્થાપના આદિ કાર્ય થયાં. ખીજે દિવસે તપસ્વીઓનાં પારણાં થયાં. તથા રથયાત્રાના વરઘોડા નીકળ્યેા. આખા માગ તપસ્વીઓના દના માનવસમૂહથી ભરેલા હતા, ચાંદીના રથ, ચાંદીની ઇન્દ્રવજા, અનેક ઍન્ડવાજાથી જુલૂસ રમણીય દનીય શાભાયમાન હતુ. અત્યંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy