________________
©માજ) ૯૦. ચાતુર્માસ પ્રબંધ
શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય(૧૨ પાયધૂની, મુંબઈ-૩)માં પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી, ગણિવર્યશ્રી જનકવિજયજી, ગણિવર્ય તપસ્વીશ્રી બળવંતવિજયજી (પન્યાસ). ગણિવર્યશ્રી ન્યાયવિજયજી (પન્યાસ), સેવાભાવી મુનિ શાતિવિજયજી, મુનિ જિતેન્દ્રવિજયજી, મહાતપસરી મુનિ અને કાતવિજયજી, બાલ મુનિશ્રી જયાનંદવિજયજી, બાલમુનિશ્રી ધર્મ ધુરંધરવિજયજી તથા બાલમુનિશ્રી નિત્યાનંદવિજયજી હતા.
બાબુ અમીચંદ પન્નાલાલ જન ઉપાશ્રય વાલકેશ્વરમાં (૪૧, રિજરેડ, મુંબઈ-૬) આગમપ્રભાકર પુણ્યસ્મૃતિ મુનિરનશ્રી પુણ્યવિજયજી, ગણિવર્યશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), તપસ્વી મુનિનંદનવિજયજી, મુનિશ્રી જયભદ્રવિજયજી, મુનિશ્રી રત્નાકરવિજયજી હતા.
શ્રી નેમિનાથ ઉપાશ્રયમાં (ભીંડીબજાર-પાયધૂની, મુંબઈ-૩) આદર્શ ગુરુભકત મુનિભૂષણ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા તપસ્વી મુનિશ્રી વસંતવિજયજી હતા.
મોતીશા જૈન મંદિર, જૈન ઉપાશ્રય ભાયખલા (મુંબઈ-૨૭) ગણિવર્ય શ્રી ઈન્દ્રવિજયજી (આચાર્ય), બાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org