________________
જિનશાસનરત્ન
મુનિ જગતચંદ્રવિજયજી, તપસ્વી મુનિ ગૌતમવિજયજી, આલમુનિ રત્નપ્રભવિજયજી, ખાલમુનિ વીરેન્દ્રવિજયજી, બાલમુનિ હરિષેણુવિજયજી તથા માલમુનિ ચમરેન્દ્રવિજયજી
હતા.
શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ જૈન મંદિર ઉપાશ્રય (ચાપાટી, મુંબઈ ન, ૭ ) ગણિવય શ્રી સુરેન્દ્રવિજયજી ( ઉપાધ્યાય ) તથા મુનિશ્રી યશેાધમ વિજયજી હતા. ગોરેગામ (મુંબઇ-૬૨ ગણુિવય શ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી નયચંદ્રવિજયજી હતા.
૩૯૫
શ્રી આદીશ્વર જૈન ધર્મશાળા પાયધુની (મુંબઇ-૩) સુનિશ્રી પદ્મવિજયજી તથા મુનિશ્રી હર્ષદવિજયજી હતા.
સં. ૨૦૨૬ ભાદરવા સુદિ એકાદશી તા. ૧૧-૯-૭૦ શનિવારના અમરબાદશાહુપ્રતિષેાધક જગદ્ગુરુ આચાય ભગવંત શ્રી વિજયહીરવિજયસૂરીશ્વરજીની જયંતી ઊજવવામાં આવી. ણિ ન્યાયવિજયજી (પન્યાસ), શ્રી આગમ પ્રભાકરજી મહારાજ તથા ભાઈશ્રી રસિકલાલ કારાએ ચરિત્રનાયકના જીવન વિષે પ્રવચન કર્યાં. તા. ૧૨-૯-૭૦ ના જૂના ડીસામાં આચાય પ્રવર કીતિ સાગર સૂરીશ્વરજી તથા એડેલીમાં મુનિશ્રી જીનભદ્રવિજયજીના સ્વર્ગવાસના સમાચારથી શાકસભા ભરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org