________________
મા ૯૧. જન્મદિવસની
મંગળ કામનાઓ
—
આપણું ચરિત્રનાયકને જન્મદિવસ માગશર શુકલ એકાદશી(મૌન એકાદશી) એ પ્રતિવર્ષ ભવ્યરૂપે ઊજવવામાં આવે છે. ગુરુ મહારાજને તે પિતાના શરીરને કઈ મોહ નથી. એ તે વૈરાગ્યચક્રવતી છે. તેમનું સર્વસ્વશરીર અને જીવન-સંસારના કલ્યાણને માટે સમર્પિત છે. પરંતુ ભકતગણુ તેમની શીતળ છાંયડી નિરંતર ચાહે છે. એક આશ્રય હોય છે, જેને ભરોસે ભકતની માનસિક લતા હરીભરી રહે છે. ઠંડી અને ગરમ હવાના વાયરા તેને નીચે પડવા દેતા નથી. જીવનરસ-જીવનદર્શન પ્રાપ્તિને માટે આ આશ્રય આવશ્યક છે. ત્યારે જ મનુષ્ય પોતાના પરમેષ્ઠિ પદ-બ્રહ્મપદ–અજરામરપદને પામી શકે છે.
બધા સંઘના સભ્ય અને ભકતગણ ઇચ્છે છે કે ગુરુદેવને જન્મદિવસ ગુરુદેવની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ પુનઃ પુનઃ આવે.
આ રીતે ગુરુજન્મદિવસ પર હજારે ભક્તોના શ્રદ્ધાનાં પુપ અને અભિનંદન સુમન તાર તથા પના રૂપમાં આવતાં રહ્યાં. આ વર્ષે પણ આ કમ સિલસિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org