________________
૨૦૨
જિનશાસનરત્ન
છુ
ગણું છું. હું તે સંઘના એક અદના સેવક છું. આખું બજાર ખૂબ શણગારવામાં આવ્યું હતું. :મુખ્ય બજારેમાં ચંદણીએ બાંધવામાં આવી હતી. અનેક ભક્તોએ પેાતાની દુકાના શણગારીને તેમાં માટા મહારાજ શ્રી વિજવલ્લભસૂરિજીના ફોટાઓ રાખ્યા હતા. શિક્ષણસ સ્થાઆના વિષયમાં વિચારપરામશ થયેા. ગુરુદેવના આપેલા વાસક્ષેપથી એક ક્ષત્રિય પરિવારનેા બાળક જે છત પરથી પડી ગયે હતા, ડૉકટર પણ નિરાશ થઈ ગયા હતા તે શુદ્ધિમાં આવી ગયા અને ઘેાડા દિવસમાં તંદુરસ્ત થઈ ગયા.
જૈન સ્વાધ્યાય મંડળની સ્થાપના કરવામાં આવી. શ્રીસ’ઘમાં પૂર્ણ એકતા કાયમ થઈ. ન્યાયામ્ભાનિધિ આચાય ભગવંત શ્રી વિજયાન દસૂરિજીની જયંતી જેઠ સુદ અષ્ટમીના રાજ અહી મનાવવામાં આવી. શ્રી આત્માનદ જૈન કૉલેજ તથા સ્કૂલ કમિટીની નવી ચૂંટણી થઈ. કૉલેજના નવા મકાનનું ઉર્દુઘાટન કલકત્તાનિવાસી દાનવીર શેઠ સાહનલાલજી દુગડનાં કરકમલેાથી થયેલ. અમાલાના શ્રી સંઘની વિનતિથી ચાતુર્માસ પણ અંબાલામાં આનદપૂર્વક થયું. આ ચાતુર્માસમાં ધર્મપ્રભાવનાનાં ઘણાં કાર્યાં થયાં.
લુધિયાના કોન્ફરન્સના પ્રસ્તાવ અનુસાર પ્રત્યેક નગ૨માં યુવક મંડળાની સ્થાપનાને માટે ગુરુદેવે ફરી ફરી પ્રેરણા આપી. પર્યુષણ પર્વ માં તપશ્ચર્યા વગેરે ઘણી થઇ. માગશર સુદિ ૬ ના રાજ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ.
સાધ્વી સુવ્રતાની વડી દીક્ષા થઈ. લાલા મનેાહરલાલજી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary:org