________________
જિનશાસનરન
૩૪૫
વર્ષોથી આ પ્રદેશને ધર્મ સમૃદ્ધ બનાવવાને માટે કટિબદ્ધ રહ્યા છે. ગુરુમહારાજની કૃપાથી તેઓશ્રીએ ઘર ઘર અલખ જગાડયો છે. એ માટે તે તેઓશ્રી મરુધરરત્નના પદથી વિભૂષિત થયા છે. આ પ્રદેશમાં વલ્લભવિહાર, વલ્લભવિહાર જ્ઞાનભંડાર, સાંડેરાવના શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર, વલ્લભકીતિ સ્તંભ, સાંડેરાવમાં નૂતન ઉપાશ્રય નિર્માણુ, નાડોલમાં શ્રી માનદેવ સૂરિજ્ઞાન મંદિરની સ્થાપના, ખાલી સભા ભવન, સાદડી આત્મવલ્લભ હોલ, આનાગ્રામ ઉપાશ્રય, નાદાના મંદિરના છીદ્ધાર, કાયાગ્રામમાં ધર્મશાલા નિર્માણુ, ખારાપાલમાં ધમ શાળા, સવિના પાર્શ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર, પરસાદ ધમ શાળાનું નિર્માણ આદિ ધાર્મિક કાર્ય શ્રી વલ્લભદત્તવિજયજી મહા રાજનાં કીતિ વિધાયક કાર્યો છે. આ સિવાય વિસ્મૃતિના ગ'માં લુપ્ત શ્રી કપિલપુર મંદિરના ઉદ્ધારના શ્રીગણેશ પણ તેએશ્રીની પ્રેરણાથી થયેલ છે.
ફાલનાને વલ્લભકીતિ સ્ત ંભ તા મરુભૂમિનું અનુપમ શાભાસ્પદ સ્મૃતિમંદિર છે.
ભક્તવું! શું આપ જાણેા છે! કે મરુધર રત્નમુનિશ્રીની આ બધી સાધના અને સિદ્ધિઓને શકિતસ્રોત કાં છે?
તેઓશ્રીએ આપણા ચરિત્રનાયક ગુરુરાજના નામથી સાચીઉપસંપદા ગ્રહણ કરી છે. તેએ અતિસ્પષ્ટવકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org