________________
૩૫૬
જિનશાસનના
૨૧૦૦૦ નું શુભ દાન જાહેર કર્યું. પિષ માસની સંક્રાન્તિ આજ દિવસે ઊજવવામાં આવી.
બિજાપુરમાં આપણું ચરિત્રનાયક ગુરુદેવ ૭૯ માં વર્ષમાં પ્રવેશ કરતા હોવાથી શુભ દિને માગશર સુદિ ૧૧ મીન એકાદશી ગુરુવાર તા. ૧૯-૧૨-૬૯ ના રોજ આનંદપૂર્વક ઊજવવામાં આવ્યું. બહારથી તાર, પત્રો દ્વારા અનેક શુભ કામનાઓ, સંદેશ તેમ જ અભિનંદન સંદેશ આવી રહ્યા.
બિજાપુર, ચામુડેલી, ભાયંદર, સારોલી, પિંડવાડાસિંદવાડા, ઝારોલી થઈને શ્રી બામણવાડા તીર્થનાં દર્શન
સ્પર્શન કરી શેદવાડા થઈને સિરોહી પધાર્યા. બધાએ મળીને પ્રવેશ કરાવ્યું. સુશ્રાવક શેઠ હુકમીચંદજી સખ્ત બીમાર હતા ગુરુદેવ તેમને દર્શન આપવા તેમના મકાને પહોંચ્યા. ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. આવી દયાની મૂર્તિ છે ગુરુદેવ. શ્રી હુકમચંદજી બાફના સ્વર્ગવાસ થવાથી આજનું વ્યાખ્યાન બંધ રહ્યું.
આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વર મહારાજ (૬ વર્ષદિક્ષા પર્યાય પ્રાયઃ ૭૦ વર્ષનો મિલાપ થયો. તેમની
મરણશક્તિ અદ્ભુત છે. સ્તવન–સઝાય આદિ સાંભળીને ધર્મપ્રેરણા પ્રાપ્ત થઈ.
સિંહરથ, મેડા, સિરેડી થઈને આબુ-દેલવાડા. અચલગઢ આદિની યાત્રા કરી જન્મ સફળ કર્યો. ખરાડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org