________________
જિનશાસનરા
.
ભગવ‘તશ્રી વિજયાદયસૂરિજી મહારાજની અશાતાનું વર્ણન કર્યુ અને દર્શાવ્યું કે આ બધી પૂર્વ કર્મીને આશ્રિત ઘટનાએ છે, પરન્તુ સમતાથી જ કર્મીની નિરા થાય છે. શ્રી મૈરુપ્રભસૂરિજીએ પંજાખકેશરી આચાય ભગવંત તથા સૂરિસમ્રાટ વિજયનેમિસૂરિજી મહારાજના પ્રેમભાવની
સ્મૃતિ કરાવી. આ મને સંઘાડાનાં મુનિમડળાના પણુ કેવે સુંદર પ્રેમભાવ! આજ શ્રી સમુદ્રસૂરિ પૂજ્ય શ્રી વિજયૈાય સૂરિજી મહારાજની સુખશાતા પૂછવા આવ્યા છે. આને દિવસ કેટલા ધન્ય ધન્ય બની ગયા છે! આ પ્રેમની પરંપરા ટકી રહેવી જોઈ એ. ગુરુદેવે મુનિમંડળ સહિત સ્થવિર આચાર્ય શ્રીમદ્ વિજચાદરસૂરીશ્વરજી મહારાજને વંદના સુખશાતા પૂછી. સ્થવિર આચાય ગુરુદેવે માળ સાધુએ પર વાસક્ષેપ નાખ્યા. ચરિત્રનાયક ગુરુદેવની વિનમ્રતાના ગુણને તેએાશ્રીએ મહાન દર્શાવ્યે.
૩૬૨
આપણા ચરિત્રનાયકે મસ્તક ઝુકાવી કહ્યું, કૃપાનાથ! મને આશીર્વાદ આપે.. હું શાસનની થાડીઘણી સેવા કરી શકું! આ દૃશ્ય ભારે હૃદયદ્રાવક હતું. આનદાશ્ર માતી અનીને વરસી રહ્યાં હતાં.
ભાવનગરમાં અનેક કાર્યક્રમા થયા. ભાવેાની લહેરે લહેરાતી રહી, જીવનસમુદ્રને તર`ગિત કરતી રહી. ભાવનગર ભાવનાઓનું નગર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org