________________
જિનશાસનરન
૩૦૧
શેઠ શાન્તિલાલ ખુશાલચંદજીએ પ્રદાન કરી ધ લાલ પ્રાપ્ત કર્યા.
ખંભાત જૈનધમ ની જાહેાજલાલીનું પ્રાચીન નગર છે, અહીં અનેક મદિરા-ભેાંયરાં અને પ્રાચીન મૂર્તિ આ છે. પ્રાચીન કાળમાં ગુપ્ત જ્ઞાનભડારેને માટે પણ આ નગર પ્રસિદ્ધ હતું. સ્થંભળુ પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી અત્યંત આનંદ થયે..
આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા વ્યવસ્થિત રૂપમાં રાખેલી પ્રાચીન ગ્રંથાની તાડપત્રની પ્રતિએ જોઈ. હૃદય ઉલ્લાસથી પૂર્ણ થઈ ગયું. ખંભાતમાં સ. ૧૯૯૪ માં પૂ. ગુરુદેવે ચાતુર્માસ કર્યું હતું અને જ્ઞાનભંડારના સમુદ્ધાર કર્યા હતા.
*નેવા, ખેરસદ થઈ છાણીની ભૂમિ પવિત્ર થઈ. જ્ઞાનદિરનું નિરીક્ષણુ કર્યુ. શ્રીમદ્ વિજયવિવેકચદ્રસૂરિજી મહારાજનું મિલન થયું. થોડા સમય પછી આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી ચદ્રોદયવિજયજી મહારાજ આદિ ચૌદ ઠંડા પધાર્યાં, વદના-વાર્તાલાપ આદિથી હૃદયકમળ વિકસિત થઈ ગયાં.
આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ પણ વડેદરા પધારવાના હતા. અને આપણા ચરિત્રનાયક પણ અહીથી વડાદરા તરફ વિહાર કરવાના હતા. વડોદરા શ્રીસ ઘને વિચાર હતા કે અન્ને આચાય પ્રવરેા એક સાથે નગર પ્રવેશ કરે તે એગણી શે।ભા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org