________________
૩૭૬
જિનશાસનરન ચંદ શેફ તરફથી આંગીપૂજા–પ્રભાવના થઈ. સુરત નિવાસી રમણીકલાલ ખૂબચંદની અધ્યક્ષતામાં ગુરુકુળની મીટિંગ થઈ.
અહીં મહાવીરજયંતી પણ ઊજવવામાં આવી જગડિયા તીર્થમાં ચૈત્રી પૂર્ણિમાને દિવસે મેટે મેળે ભરાય છે. અનેક પ્રકારની પૂજાએ તથા તપસ્યાઓ થઈ. શ્રીનવપદઓળીની આરાધના પણ થઈ. જગડિયાથી તલાદ્રા થઈ લીમેટ ગામ આવ્યા. ગ્રામ તે નાનું છે પણ ભાવ ખૂબ હોવાથી ભારે ભકિતભાવ દર્શાવ્યા. અહીં મંદિર, ઉપાશ્રય, સ્કૂલ વગેરે છે. ઉપાશ્રયમાં પંજાબ કેસરી મહારાજની પ્રતિમા શેભી રહી છે.
વાલીયા, બડામિયાં, માંગરેલ, તડકેશ્વર, કરજણ, કઠેડના માર્ગે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૬ વૈશાખ વદિ ૭ તા. ૨૮-૪-૭૦ને મંગળવારના રોજ સુરત પહોંચ્યા. સુરત તે અતિપ્રસિદ્ધ નગર છે. છત્રપતિ શિવાજીના એતિહાસિક જીવન સાથે પણ સુરતને સંબંધ છે. અંગ્રેજી રાજ્યમાં પણ તેની વિશેષતા હતી જ.
આ મહાનગરીને અનુરૂપ અતિભા યુક્ત પ્રવેશત્સવ થશે. તે પછી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતાં ગણિવર્ય ઈન્દ્રવિજયજી (આચાર્ય મહારાજે દર્શાવ્યું કે તીર્થો દ્વારા આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, આગમેદ્વારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org