________________
જિનશાસનરત્ન
એ સમયે આપણા ચરિત્રનાયક ગુરુદેવ તથા પંજાબ શ્રીસંઘની સંમતિથી દાદાગુરુની આ મૂર્તિનુ પણ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરિજી મહા રાજની પ્રતિમા–સ્થાપનાના નવા સ્થાન માટે બધા પંજાખી. ભાઈ આને સતાષ હતા. જે પહેલાં વિરોધ કરી રહ્યા હતા તેઓને પણ સંતાષ થયેા. દાદાગુરુ સં. ૧૯૫૩ના જેઠ સુદિ અષ્ટમી(ગુજરાતી સં. ૧૯૫૨)ના રાજ કાળધમ
પામ્યા હતા.
૩
સં. ૨૦૨૬ ફાગણુ વિટ્ટે ૧ તા. ૨૧-૨-૭૦ને શનિવારના રાજ ગિરિરાજ પર દાદાની મૂળ ટૂંકમાં ન્યાચાંલેનિધિ ૧૦૦૮ જૈનાચાય શ્રીમદ્ વિજ્યાન દસૂરીશ્વરજી મહારાજ પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા ૧૦ ને ૫૪ મિનિટ પર સમારેાહુ સાથે કરવામાં આવી. અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના સુપુત્ર શ્રેષ્ઠ શ્રેણિકકુમારનાં કરકમલેાથી બિરાજમાન કરવામાં આવી. લાલા શાંતિલાલજી નવલખાની તરફથી નવાણુ પ્રકારની પૂજા ભણાવવામાં આવી. પંજાબી ધમશાળામાં આ નિમિત્તે પાંચ દિવસ ઉત્સવ ઊજવવામાં આવ્યેા.
દાદાગુરુની મૂર્તિ એ જ સ્થાન પર પુનઃ સ્થાપિત કરવામાં આવી તેથી તે દેવસ્થાન અતિ ભથ્થ પ્રતીત થવા લાગ્યું. આથી બધાં પંજાબી ભાઈ બહેનેા અને ગુરુભકતા ખૂબ પ્રસન્ન થયા. એક દિવસ રાત્રિના ડે, બાવીશી વલ્લભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org