________________
જિનશાસનરત્ન
શોભાયાત્રામાં લગભગ ૨૫ પ્રકારનાં મંડળ, ખંડ, સંસ્થા આદિ સમ્મિલિત હતાં આપણા ચારિત્રનાયકના મૃદુ સ્વભાવ, નમ્રતા, સમન્વયભાવ વગેરેના કારણે પાલીતાણામાં ઉપસ્થિત બધા સંઘાડાના સાધુ મુનિરાજો, સાધ્વીજી મહારાજો જુલૂમમાં પધાર્યાં હતાં.
૩૬૪
શ્રીમદ્ આચાર્ય વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના સાધુ, આચાય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના શ્રી ભાનુવિજયજી મહારાજ, શ્રી વૃદ્ધિચ'દજી મહારાજના, પન્યાસ ચતુરવિજયજી મહારાજના શિષ્ય, વાવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્માંવિજયજી મહારાજ આદિ અધા સંપ્રદાયાનાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા પધાર્યાં હતાં. આ વિશાળ પ્રવેશે।ત્સવનું જુલૂસ જાહેર માર્ગ અને વિધવિધ ખારામાં થઈને શ્રી વલ્લુવિહારના મંડપમાં પહોંચ્યું.
ડૉ. ખાવીશીએ અતિ મનનીય સ્વાગતપ્રવચન કર્યું. વિશાળ માનવમહેરામણને કારણે વિશાળ મંડપ પણ નાના પડયો. ખીજા ભાઈ આના પણ ભાષણ થયાં.
મુંબઈથી પધારેલ શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટી શેઠ લક્ષ્મીચ'દભાઈ એ મુંબઈ પધારવા વિનંતિ કરી. શેઠ ફૂલચંદભાઈ શામજી, વડાદરાનિવાસી શેઠ કેશરીમલજી, બિકાનેરનિવાસી શ્રી રામરતનજી કાચરે પાતપેાતાના વિચારે દર્શાવ્યા. પંજાખીભાઈ કમલકુમારે સુ ંદર ભાવભયુ" ભક્તિભજન ગાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org