________________
જિનશાસનરન
♦
જોવા મળી. અહીંથી દશાડા પધાર્યાં. આ સ્થાન આચાય ભગવ'ત શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહરાજના લઘુ ગુરુ અન્ધુનું જન્મસ્થાન છે, તેમ જ ઉપાધ્યાયશ્રી સેાહન વિજયજી મહારાજનું દીક્ષાસ્થાન છે. તેથી આ સ્થાનની સ્પનાથી ખૂબ આનંદ થયા. ત્યાર પછી પાટડી થઈ માલવણુ પધાર્યાં. આચાય શ્રીમદ્ વિજયશાન્તિચંદ્રસૂરિજી મહારાજનું મિલન થયું.
う
સ'. ૧૯૮૩માં સાદડી (ગેાડવાડ)માં પ્રથમ મિલનની સ્મૃતિ જાગ્રત થઈ. માલવણમાં પટેલેાનાં ઘર વિશેષ છે. દેવરાજ નાગજીભાઈ પટેલ ખૂબ ભક્તિભાવવાળા તથા પ્રેમી છે.
૩૫૯
વ્યાખ્યાન આદિ ખાન દપૂર્વક થયાં. લખતર, સવલાના, સિયાણી, લીંબડી, અનાલ, ફૂલછરાઇ આદિને પવિત્ર કર્યો.
અહી' પાલીતાણાથી શેઠ પ્રસનચંદ્રજી કાચર તથા લાલા વિલાયતીરામ દર્શનાર્થે આવ્યા. શિહેારથી સૌરાષ્ટ્રના જગડુશા દાનવીર શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ તથા શેઢ જયસુખલાલ આદિ પાંચ ગૃહસ્થે શિહેર પધારવાને માટે વિનંતી કરવા આવ્યા.
Jain Education International
શ્રી પ્રાગજીભાઈ તેા દાનવારિધિ છે. પાલીતાણામાં શ્રી કેશરિયાજી પરપરામાં જે ભવ્ય કલાત્મક મંદિર ખની રહ્યું છે અને જે મંદિરની પ્રતિષ્ઠા પણ આવી રહી છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org