________________
૩૪૪
જિનશાસનર ગગનમાં ઊમટેલાં વાદળા ગભીર ધ્વનિથી ગાજી ઊઠયાં. માના શ્રી સમુદ્રસૂરિમહારાજના સદેશ પવન દૂત બનીને પ્રસારિત કરી રહ્યો છે. આ રીતે લુણાવા લાલિત્યની નિધિ અની રહ્યું હતું.
કેમ ન અને ? જે ભૂમિને કલિકાલકલ્પતરુ ગુરુદેવની કૃપા પ્રાપ્ત થઈ હાય, જે ભૂમિને અનન્ય ગુરુભક્ત શ્રી લલિતગુરુના પરિશ્રમજળથી મરુભૂમિને મધુભૂમિ વિદ્યાભૂમિ બનાવી દીધી છે, એ ભૂમિ પર સમતાસમુદ્રથી ઊઠવાવાળા પુષ્કરાવત મેઘ કેમ ન વરસી રહે ?
પાખકેસરી ગુરુદેવે પેાતાની કૃપાથી શ્રી લલિતગુરુને આ પ્રદેશને ઉદ્ધાર કરવાના આદેશ આપ્યા હતા. પંજાખની જેમ જ આ પ્રદેશ પર ગુરુદેવને અપાર પ્રેમ હતે.
વરકાણા તેમ જ ફાલના સસ્થાઆ સિવાય, અનેક પાઠશાળાએ, ઉપાશ્રય, મદિર આદિ અહીં નિર્માણ કરાવ્યાં છે. પરમ ગુરુભક્ત શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢાએ અનેક પ્રયત્ન દ્વારા આ ભૂમિને ગૌરવશાળી બનાવી હતી.
એથી મુંબઈના મધ્યભાગમાં પેાતાની પ્રિય ભૂમિને પુન: પેાતાના ચરણસ્પર્શીથી પાવન કરવાનું આપણા ચરિત્રનાયક કેમ ભૂલી શકે ?
લસ્વરૂપ લુણાવા ચાતુર્માસ થયું. વ્યાખ્યાનવાચસ્પતિ, મુનિભૂષણુશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org