________________
૩૪૨
જિનશાસનરત્ન
ચોપાટીના સમુદ્રની લહેર। હવે લહેરા ગામ સુધી
લહેરાતી રહેશે.
પંજાખકેસરી ગુરુદેવ મુંબઈ અને પંજાબને અમર સબંધ જોડી ગયા છે. આ સંબંધને સદા નિભાવવેા પડશે. મુંબઈના વીરા! ગુરુદેવની શતાબ્દીને ઉસાહ ભારતીય ઇતિહાસના એક અધ્યાય ખની જાય એવા અદમ્ય ઉત્સાહ દર્શાવશે ને ?
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગુરુસમાધિ એ એ ગુરુવલ્લભનાં પ્રેમભર્યો પ્રતીક મુંબઈને પવિત્રતાને સદેશ આપી રહ્યાં છે,
એટલે ખન્ને બાજુએથી ક વીરતાનું કર્તવ્ય બજાવશે. જમણી ભુજા ધવીરતાની હાય અને ડાખી ભુજા ક્રમ વીરતાની હાય, હવે તે ત્યાં સમુદ્ર પણ એ છે. ચેપાટી વાળા સમુદ્ર અને ધ પરિપાટીવાળા ગુરુસમુદ્ર. બન્નેના તરંગાથી અભિસિંચિત થઈ ને કમ વીરે ! મેહમયી નગરીને ધમ મયી બનાવી દેશેા. પછી તા તે મેાક્ષમયી સ્વયં અની જશે.
આવે! કવીરા ! કલાકારે, ભક્તિના રસિયા !! ચાલે, મેહમયી નગરીથી આપણે બધા માહિત થઈને ગુરુશતાબ્દીની ધૂનમાં ખીજુ` બધું ભૂલી જઈએ. મુંખઈ, વધુ માન, વલ્લભ કેવળ ત્રણ શબ્દ જ યાદ રહે. ગુરુસમુદ્ર જુએ કે દિવાળી પછી એક બીજી નવી દિવાળી આવી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org