SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ જિનશાસનરત્ન ચોપાટીના સમુદ્રની લહેર। હવે લહેરા ગામ સુધી લહેરાતી રહેશે. પંજાખકેસરી ગુરુદેવ મુંબઈ અને પંજાબને અમર સબંધ જોડી ગયા છે. આ સંબંધને સદા નિભાવવેા પડશે. મુંબઈના વીરા! ગુરુદેવની શતાબ્દીને ઉસાહ ભારતીય ઇતિહાસના એક અધ્યાય ખની જાય એવા અદમ્ય ઉત્સાહ દર્શાવશે ને ? શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગુરુસમાધિ એ એ ગુરુવલ્લભનાં પ્રેમભર્યો પ્રતીક મુંબઈને પવિત્રતાને સદેશ આપી રહ્યાં છે, એટલે ખન્ને બાજુએથી ક વીરતાનું કર્તવ્ય બજાવશે. જમણી ભુજા ધવીરતાની હાય અને ડાખી ભુજા ક્રમ વીરતાની હાય, હવે તે ત્યાં સમુદ્ર પણ એ છે. ચેપાટી વાળા સમુદ્ર અને ધ પરિપાટીવાળા ગુરુસમુદ્ર. બન્નેના તરંગાથી અભિસિંચિત થઈ ને કમ વીરે ! મેહમયી નગરીને ધમ મયી બનાવી દેશેા. પછી તા તે મેાક્ષમયી સ્વયં અની જશે. આવે! કવીરા ! કલાકારે, ભક્તિના રસિયા !! ચાલે, મેહમયી નગરીથી આપણે બધા માહિત થઈને ગુરુશતાબ્દીની ધૂનમાં ખીજુ` બધું ભૂલી જઈએ. મુંખઈ, વધુ માન, વલ્લભ કેવળ ત્રણ શબ્દ જ યાદ રહે. ગુરુસમુદ્ર જુએ કે દિવાળી પછી એક બીજી નવી દિવાળી આવી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy