________________
શ ૭૯ મુંબઈના પંથે પ્રયાણ
પંજાબ કેસરી યુગદ્રષ્ટા સમયજ્ઞ કલિકાલક૯પતરુ ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજીની શતાબદીનું આયેાજન થઈ રહ્યું હતું. બિકાનેરથી મુંબઈના પંથે પ્રયાણ કર્યું. આ મેહમયી નગરી પિતાની વૈભવશાલિતાથી પ્રત્યેક માનવીને મોહાંધ બનાવી દે છે, જે વ્યાપારનું મોટું કેન્દ્ર, સમુદ્રને કિનારે, વિદેશી વ્યાપાર માટેનું બંદર, બધા પ્રદેશ અને - બધા દેશેની વ્યક્તિઓનું સંગમસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના જૈનેને ધર્મદુર્ગ, ધનકુબેરેનું કીડાસ્થળ તેમ જ ભૌતિકતા અને આધ્યાત્મિકતા બનેનું સમન્વયદ્વાર ગણાય છે.
આપણું ચરિત્રનાયકે એ મેહમયી નગરીને મોક્ષમયી બનાવવાની ભાવનાથી બિકાનેરથી મુંબઈને પંથે પ્રયાણ
આ યુગના જ્ઞાનચારિત્ર્યના મહારથી, આત્મગુરુ પટ્ટધર શ્રી વલ્લભ ગુરુવારે પિતાની અંતિમ યોગસમાધિથી મુંબઈને તીર્થધામ બનાવી દીધું છે.
મુંબઈ અને આતમગુરુની જન્મભૂમિ લહેરા પૂર્વ અને પશ્ચિમનાં ભારતનાં બે તીર્થો બની ગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org