________________
૩૪૦
જિનશાસનરા
ગણિવરે તથા ખરતરગચ્છીય સાધ્વીશ્રી સજજનશ્રીજીનાં ધાર્મિક પ્રવચન થયાં. ગુરુદેવે ઉપસંહાર કરતાં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસનું મહત્વ પ્રતિપાદિત કર્યું. સંક્રાન્તિનું નામ સંભળાવી માંગલિક સંભળાવ્યું.
અહીંથી વિહાર કરી ભીમાસર પધાર્યા. અહીં પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર તથા ઉપાશ્રય છે. હજારો ભાઈ–બહેને અહીં સુધી પહોંચાડવા આવ્યાં. અહીં ઝાંસીના (બિકાનેરનિવાસી) શ્રીમાન શેઠ મિલાપચંદજીનાં. વિધવા ધર્મપત્ની ધર્માત્મા ઉદાર સેવાપ્રિય શ્રી કનકબહેનની તરફથી પૂજા તથા સાધર્મિક વાત્સલ્ય થયું. હજારે ભાઈઓએ લાભ લીધે. સ્થાનકવાસી તેરાપંથી ભાઈઓએ પણ. લાભ લીધે.
બિકાનેરનું ચાતુર્માસ માનવતાનું સંદેશવાહક, એકતાની દિવ્ય ઘોષણાપ્રેરક, તપસ્યાનું આલેકિત પ્રભાત, રચનાત્મક કાર્યનું ઘાતક તથા ભક્તિના પુનિત શંખનાદસમું યાદગાર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org