________________
જિનશાસનરન
કાય છે. દેવ-ગુરુ, ધર્મોના પસા૨ે તમને અવશ્ય સફળતા મળશે. ગુરુદેવના આશીર્વાદ તમારી સાથે જ છે. અહીથી વિહાર કરી આપણા ચરિત્રનાયક ખરતર ગચ્છ દાદાવાડી પધાર્યા. અહી' સ્થિરતા હૈાવાથી કોચર મંડળીએ દાદાસાહેબની પૂજા ભણાવી.
અપેારના કોલેજના પ્રમુખશ્રી રાવતમલજી કાચર પાસેથી સમાચાર મળ્યા કે આપશ્રીની અને તેમની વચ્ચે વાતચીત થયા પછી તેમણે રૂા. ૫૧૦૦૦] એકાવન હજાર કાલેજના મકાનને માટે તથા રૂા. ૫૦૦૦ પૌષધશાળાને આપવા ઉદારતા દર્શાવી છે.
આથી અમારે ઉત્સાહ વધી ગયા છે. આપશ્રી ગુરુદેવની કૃપાથી અમારી ભાવના જરૂર સફળ થશે.
પેષ વિદે નામના રાજ અહી'થી વિહાર કરી પાયચંદ ગચ્છની દાદાવાડીમાં સ્થિરતા કરી. અહી મંદિર તેમ જ ઉપાશ્રય છે. અહી વ્યાખ્યાન થયું તથા કેચર મંડળીની તરફથી પૂજા-પ્રભાવના થયાં.
૩૩૯
પેાષ વિક્રે દશમીના પાર્શ્વનાથ ભગવાનના જન્મ -કલ્યાણકના પાવન દિવસે ગંગાનગરમાં પદાર્પણ કર્યું. સ્થાનીય સ્કૂલના વિશાળ પ્રાંગણમાં સુંદર મંડપ રચાશૈા હતા. અહીં સ’ક્રાન્તિના ઉત્સવ થયા. બહારથી અનેક ભાઈ એ આવ્યા હતા. તે સિવાય બિકાનેર તથા આ નગરના તેરાપંથી, સ્થાનકવાસી ભાઈ એએ પણ મેાટી સંખ્યામાં લાભ લીધેા. લગભગ છ હુંજાર શ્રદ્ધાળુ આવ્યા હતા, પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org