________________
જિનશાસનરન
કરાડપતિઓ ને લખપતિએ વસે છે ત્યાં પાઠશાળાની તા ઉન્નતિ થશે પણ એકાદ જૈન કૅલેજ થાય તેા હજારે। માળાના આશીર્વાદ મળશે. મધ્યમ વર્ગનાં કુટુ એનાં બાળકા જ્ઞાન મેળવી ધર્મ માં સ્થિર થશે તથા સમાજનું કલ્યાણ થશે. આ સુધાભર્યાં વચનેાની જાદુઈ અસર થઈ. એ વખતે શેઠ સુમેરમલજી સુરાણા, શેઠ જીવ'તમલજી રામપુરિયા, શેઠ લક્ષ્મીચંદ કાચર આ ત્રણે દાનવીરાએ એકવીસ એકવીસ હજાર રૂપિયા દાન દેવાની ઘેાષણા કરી. અન્ય દાનવીરોના સહયાગથી તે વખતે લાખ દોઢ લાખનું ફંડ થઈ ગયું અને ફળસ્વરૂપ કૉલેજની સ્થાપના થઈ.
૩૩૮
સંવત ૨૦૦૫ માં આ નગરીમાં આપણા પરમ ગુરુદેવ આચાય ભગવાનશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું ચાતુર્માસ હતું. એ વખતે ગુરુદેવે કૉલેજના વિકાસ માટે પ્રેરણા આપી હતી.
આપણા ચરિત્રનાયકે આગળ ખેલતાં જણાવ્યું કે હવે તે કોલેજમાં બાળકોની સ ંખ્યા અધિક થઈ હાવાથી કૉલેજને માટે વિશાળ મકાનની જરૂર છે.
આ બિકાનેર તેા ખડભોગી ધર્મ ભૂમિ છે. અહી કરોડપતિઓ-લક્ષાધિપતિએ છે. તેમાં ધાર્મિક ભાવના પણ છે અને સમાજકલ્યાણનાં કાર્યાં પણ કરે છે, તે આપ આગેવાને જરૂર પ્રયત્ન કરેા. કાઈ ને કાઈ ભાગ્યશાળી મળી આવશે. વિદ્યાદાન તે માટું દાન ને પુણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org