________________
૩ ૭૮. પ્રેરણામૂર્તિ ઉપાધ્યાય
ચાતુર્માસ પૂર્ણ થયે. પિષ વદિ અષ્ટમીના વિહાર કરી જૈન કોલેજના પ્રમુખશ્રી રાવતમલજી કેચર આદિની વિનંતિને માન આપીને આપણું ચરિત્રનાયક સ્વાગતપૂર્વક જૈન કૅલેજ પધાર્યા.
ગણમાન્ય સજજને તથા હજારે શ્રાવક ભાઈ એ આવ્યા હતા. પ્રમુખ રાવતમલજી કેચર તથા કૅલેજના પ્રિન્સિપાલ તથા પ્રાધ્યાપક આદિએ કોલેજની પ્રગતિ તથા નવીન ભુવનના નિર્માણવિષયક ભાષણ આપ્યું. મુનિ સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), ગણિશ્રી જયવિજયજી (પન્યાસ) આદિનાં પ્રવચન થયાં.
ઉપસંહાર કરતાં ગુરુદેવે ફરમાવ્યું કે આ કોલેજ અમારા કર્મવીર, ધર્મવીર, પ્રેરણામૂતિ ગુરુદેવ ઉપાધ્યાયશ્રી સેહનવિજયજીના ઉપકારનું પ્રતીક છે.
અમારા ગુરુદેવ ઉપાધ્યાયજીનું ચાતુર્માસ ૧૯૭૬ માં બિકાનેરમાં હતું. (આપણું ચરિત્રનાયક તથા તેમના ગુરુભાઈ શ્રી સાગરવિજયજી પણ હતા.) તે વખતે જૈન પાઠશાળાની ઉન્નતિને માટે પર્યુષણમાં તેમને ઉપદેશ થયે હતો. એ વખતે ગુરુદેવે જણાવ્યું હતું કે બિકાનેર જેવી નગરી જ્યાં ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org