________________
૩૩૬
જિનશાસનરત્ન કરાવ્યું હતું. મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી મહારાજને આચારાંગ સૂત્રના જેગમાં પ્રવેશ કરાવ્યો. એ ત્રણેના ઉત્તરાધ્યન સૂત્રના જોગ પૂરા થઈ જવાથી આચારાંગ સૂત્રના જોગ કરાવાયા.
કેટલીક સાધ્વીઓને પણ ઉત્તરાધ્યન, આચારાંગના ગ કરાવાયા.
ભગવતી સૂત્રના જોગ કરવાવાળાઓને સં. ૨૦૨૫ પિષ વદિ ચોથના રોજ મહત્સવ પૂર્વક કચરોના વિશાળ ચેકમાં હજારે માનવમેદની વચ્ચે ગણિપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ' આ ચાતુર્માસમાં બે ઉજમણું, અઠ્ઠાઈ મહેત્સવ તથા શાન્તિસ્નાત્ર ઉજવાયા. તપશ્ચર્યા નિમિત્ત પણ અઠ્ઠાઈ મહોત્સ તથા પૂજા વગેરે થતાં રહ્યાં.
શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ થશે. કેટલીક પ્રાચીન ધાતુની પ્રતિમાભંડારમાં હતી તેને બહાર કઢાવીને અભિષેક કરાવવામાં આવ્યું. શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
આ ચાતુર્માસ બિકાનેરમાં ધર્મપૂર્ણ વાતાવરણ અને આનંદઉલ્લાસમાં પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org