________________
જિનશાસનન
૩૪૯
વિજયજીએ તે ૬૧ દિવસની મહાન તપસ્યા કરીને વિક્રમ કર્યો. આથી નગરીનું ધાર્મિક વાતાવરણ વિશેષ સુગંધિત. બની ગયું હતું.
ભાદરવા વદ બીજ તા. ૨૭-૯-૬૯ના રોજ તપસ્વીજીનું પારણું થયું. પારણાનું સૌભાગ્ય ૫૦૦૧ની બેલી બેલીને. શેઠ કાન્તિલાલજી એનાજીને પ્રાપ્ત થયું. શ્રી નાગચંદ્રવિજયજી મહારાજે પણ ૨૧ ઉપવાસ કર્યા હતા. બીજાં સાધુ–સાવીએની એાળી આદિ તપશ્ચર્યા પ્રશંસનીય હતી.
ત્રણ બાળ મુનિઓનાં સાંસારિક માતાની તથા તપમૂતિ મુનિશ્રી અનેકાંતવિજયજીનાં સંસારી ધર્મપત્ની, સાવીશ્રી અમિતગુણાશ્રીજીએ પણ ૧૬ ઉપવાસ કર્યા હતા. ત્રણ પંચરંગીતપ, પાંચ સિદ્ધિતપ, અનેક અઠ્ઠાઈએ, છઠ, અઠમ આદિ તપશ્ચર્યા ઘણું ઘણું થઈ હતી. આઠ. પ્રમુખ સ્થાન પર આપણું ગુરુમહારાજના સાધુઓના ચાતુર્માસ હતા. લુણાવા, મુન્ડારા, બાલી, ફાલના, શિવગંજ, શિરોહી, લાટારા આદિમાં ધર્મનાદ ગુંજી રહ્યો હતે.
શ્રી અનેકાન્તવિજય મહારાજની સફળ તપશ્ચર્યાના ઉપલક્ષમાં અનેક પૂજાઓ, તથા સુઅવસર પર આચાર્ય શ્રી વિજયજમ્મસૂરિજી શિષ્યો સાથે પધાર્યા હતા. વરઘેડા નીકળ્યા હતા. તપસ્વીઓના પારણામાં શાહ કેશરમલજી ઉમાજી, શાહ રતનચંદ કસ્તુરજી હેમાજી, શ્રી ભાવૃતમલ, રિકબાજી, શ્રી એટરમલ ભાગચંદજી, શ્રી મેંતીલાલ ગુલાબચંદજી આદિએ પણ ધર્મલાભ લીધે હતે. પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org