________________
૩૨૮
જિનશાસનન
આ શ્રી વેતાંબર જૈન મહાસભાના પદાધિકારી નીચે પ્રમાણે નિયુક્ત કરવામાં આવ્યા?
શ્રી શિવચંદજી ઝાબક પ્રધાન શ્રી ગોવર્ધનદાસજી વૈદ ઉપપ્રધાન શ્રી ગુલાબચંદજી કોચર શ્રી રામકિશનજી કેચર મંત્રી શ્રી ધનરાજજી નાહટા ઉપમંત્રી શ્રી કેસરીચંદજી શેઠિયા કેષાધ્યક્ષ
આ રીતે બિકાનેરમાં સંગઠનનું એક મહાન રચનામક કાર્ય થયું.
જીવનદાતા વૃક્ષો વૃક્ષો પરોપકારનું જીવંત પ્રતીક છે. જગતના જીવોની સેવામાં પરોવાઈ જનારાં અને પ્રાણ આપનારાં વૃક્ષ પાસેથી પ્રેરણાનાં પીયૂષ મળતાં રહે છે. ટાઢ-તડકે સહન કરે છે. પોતાનાં બારે બાર અંગે મૂળ-અંકુર-પાન-પુષ્પ-ફળ-છાયા-છાલ-લાકડાં-ગંધ-રસકાલસા–રાખ દ્વારા બીજાની સેવા એ વૃક્ષનો ધર્મ છે.
હજારેને શીતળ છાંયડે આપે છે. અમૃતફળ આપી નવું જીવન આપે છે. મેધરાજને નેતરી ધરતી લીલીમલીલી કરી મૂકે છે અને વૃક્ષરાજ તો હજારોની જીવનદાત્રી છે. એવું જ જ્ઞાનવૃક્ષનું જીવન સેવાકાર્ય છે.
મહુવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org