________________
જિનશાસનરન
૩૨૩૩
આ નિયથી ખન્ને સપ્રદાયેામાં આનંદ આનંદ.
થઈ રહ્યો.
તૈરાપથી સ`પ્રદાયની તરફથી મુનિશ્રી રાજકરણુજી મહારાજ તેમ જ એકબે ભાઈઓએ ભાષણા કર્યાં. આપણા કેટલાક મુનિરાજો તથા ભાઈઓનાં ભાષણે પણ થયાં. ભજનમંડળીએના મનેાહારી ભક્તિભના થયાં. ખરતરગચ્છીય સાધ્વી સજ્જનશ્રીજીનું ચાતુર્માસ બિકાનેરમાં હતું. તેઓ દરેક પ્રસંગે આવીને લાભ લેતા હતા. પ્રવચન આદિ દ્વારા જનતાને ધમ ધ આપતાં હતાં. આ જય'તી મહાત્સવ પર આચાર્ય ભગવાનના વિષયમાં બહુ જ મનનીય અને પ્રેરણાત્મક પ્રવચન કર્યું.
પન્યાસ સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), ૫. શ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), મુનિ જયવિજયજી (પન્યાસ), મુનિ પદ્મવિજયજીનાં પણ સુંદર પ્રવચન થયાં.
આચાર્ય ભગવાનના જન્મદિનના સ્મારક રૂપમાં શ્રીં વિજયવલ્લભ સેાસાયટીની સ્થાપના થઈ. તેના મુખ્ય કાર્યકર્તા શ્રી રામરતન કેચર છે. તેમણે શ્રી અનૂપચંદજી કેચર આદિ સહયાગીઓની સાથે બિકાનેર, જેસલમેર આદિ નગરી તેમ જ પાસેનાં ગ્રામમાં ફ્રીને અન્ન, વસ્ત્ર, ઔષધાદિ દ્વારા પીડિત લેાકેાની સહાયતા કરી હતી.
આ કાર્યમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી મહાવીર સભાએ પાતાના અનુપમ સાથ આપ્યુંા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org