________________
૭૮. એકતાનું
અભૂતપૂર્વદર્શીન
એક દિવસ ગુરુદેવ પેાતાના શ્રમણસમુદાય સહિત તપાગચ્છ દાદાવાડીમાં પ્રભુદર્શન તથા ગુરુમંદિરનાં દર્શન કરીને પાછા ઉપાશ્રય આવતા હતા ત્યારે અનાયાસ તેરાપથી સાધુ શ્રી રાજકરણજી માર્ગમાં મળ્યા. વાર્તાલાપમાં તેમણે જણાવ્યું કે આપના ગુરુદેવ તથા અમારા ગુરુદેવને જન્મદિવસ એક જ દિવસે કારતક શુદ્ધિ ખીજના આવે છે. આ અતિ ભવ્ય અવસર છે. બન્ને મહાપુરુષાના જન્મદિન એક સાથે ઊજવવામાં આવે તે અતિ શ્રેષ્ઠ ગણાય. ગુરુદેવે ઉદારભાવે દર્શાવ્યું કે આ તે મહા હર્ષોંની વાત છે. આવા શુભ પ્રસંગ જીવનમાં કી કદી આવે છે.
અન્ને સપ્રદાયના ગણમાન્ય આગેવાને આપસમાં બેસીને વિચાર કરી લે. સાધુઓના આત્મા તે અનેક દ્વીપકાના પ્રકાશરૂપ બની રહે છે.
ત્યારે શેઠ પ્રસન્નચંદજી કાચર, શ્રી રામરતનજી કેચર, શ્રી અનુપચંદ્વજી કૈચર આદિ આગેવાને એ પરસ્પર વિચારવિમશ કર્યાં. નિ ય થયા કે આ વર્ષે કારતક શુદ્ધિ ખીજના રાજ રામપુરિયાની કેાઠીના વિશાળ ચોકમાં માંડપ રચાવી તેમાં આ શુભ દિનને ઉત્સવ ઊજવવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org