________________
જિનશાસનરત્ન
છેવટે આપણા ચરિત્રનાયક ગુરુદેવે પૂજ્ય પંજાબકેસરી મહાપુરુષના પ્રભાવને દર્શાવતા સમસ્ત ભક્તોને પ્રેરક ઉદૃએધન કર્યું હતું. ગુરુદેવે આચાય ભગવાનનાં કાર્યો તથા શ્રીમાન આચાય તુલસીજીના અણુવ્રત આંદોલન પર પ્રકાશ પાડીને અને મહાપુરુષના ઉપકારાને શ્રદ્ધાંજલિ આપી.
૩૩૪
વ્યાખ્યાન પછી બધા સાધુગણુ જ્યાં બન્ને મહાપુરુષોના ફૉટા બિરાજમાન કર્યા હતા ત્યાં ગયા. બન્ને પક્ષીના શ્રાવક ભાઈએ પણ હાજર હતા.
ગુરુદેવે ફાટાની તરફ સ ંકેત કરીને કહ્યું કે આ ફેટાને શું કરીશું ? શું તે કેવળ શાહી કે કાગળ માત્ર છે?
આ ફૈટને આપણે આચાર્ય તુલસીજીનું પ્રતીક અને બીજા ફાટાને વિજયવલ્લભસૂરિજીનું પ્રતીક સમજીશું ? આપણા હૃદયમાં અને પ્રેરણા આપતા રહેશે.
શ્રી રાજકરણજી મહારાજે કહ્યું કે આપણે અહીં સુધી તેા પહોંચી ગયા છીએ, અમારા હૃદયમાં મન્નેનું સ્થાન ઘણુ ઊંચું છે. અને ખન્ને મહાત્માએ સમાજના કલ્યાણદાતા છે. અહીં ગુંરુદેવની સાથે મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી શાન્તિવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, મુનિશ્રી અનેકાન્તવિજયજી, મુનિશ્રી જયાન દવિજયજી, મુનિશ્રી ધમ ર ધરવિજયજી, મુનિશ્રી નિત્યાનંદવિજયજી આદિ દિલ્હીથી વિહાર કરી પધાર્યાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org