________________
જિનશાસનરત્ન
૩૩૫
ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), શ્રી નંદનવિજયજી -જેસલમેરની યાત્રા કરીને પંજાબની તરફથી વિહાર કરીને અહીં આવીને મળ્યા.
ગેડવાડથી વિહાર કરીને તપસ્વી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ), શ્રી જિતેન્દ્ર વિજયજી, શ્રી સુધર્માવિજયજી મહારાજ અહીં આવી મળ્યા. બધાને પ્રવેશ એક સાથે થયા. ખ્યાવરથી વિહાર કરીને મુનિશ્રી સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), મુનિશ્રી યશોધર્મવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા હતા. આ રીતે આ ચાતુર્માસમાં અઢાર મુનિરાજે બિકાનેરમાં બિરાજમાન હતા.
સાધ્વી પ્રવીણશ્રીજી, ચિંતામણિશ્રીજી, ચિદાનંદશ્રીજી, ચિત્તરંજનશ્રીજી, વિચારશ્રીજી, તરુણશ્રીજી આદિ ત્રીસ સાવીઓ પણ અહીં હતાં. તપસ્વી મુનિશ્રી બલવંતવિજયજી(પન્યાસ)ના ગૃહસ્થાવસ્થાનાં માતાં સાધ્વીશ્રી ચિંતામણિ શ્રીજીને સ્વર્ગવાસ થવા નિમિત્તે અાઈ મહત્સવ થયે હતે.
આદ્રનક્ષત્રમાં ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય) મહારાજને સૂપડાંગ તથા ઠાણાંગ સૂત્રના અને મુનિ શાન્તિવિજયજીને ઉત્તરાધ્યન સૂત્રને દુલહન કરાવ્યાં. ત્યાર પછી મુનિ સુરેન્દ્રવિજયજી, મુનિ પ્રકાશવિજયજી, શ્રી બલવંતવિજયજી, શ્રી જયવિજયજી, શ્રી ન્યાયવિજયજી, એ પાંચ મુનિરાજને ભગવતી સૂત્રના જેગ(ગ)માં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org