________________
૨૧૬
જિનશાસનન
શ્રી આત્માનંદ જૈન સ્કૂલના વિશાળ પ્રાંગણમાં વિશાળ મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. આ મંડપમાં સાધુ-સાધ્વી, સ્થાનકવાસી સાધુ-સાધ્વી, તેરાપંથી સાધ્વીએ તથા બધા સંપ્રદાયનાં ૧૧૦૦ શ્રાવક શ્રાવિકાઓ વગેરેએ સાથે મળીને નવ નવ નવકારીવાળી ફેરવીને અગિયાર લાખ જાપ કર્યા હતા. આ એક ભવ્ય જ્ઞાન-તપ–જપનું સંમેલન બની ગયું હતું. આ પ્રસંગે મંડપમાં ભગવાન તથા ગુરુદેના ફોટાઓ સ્થાપન કરવામાં આવ્યા હતા.
બિકાનેરના લુધિયાનાનિવાસી શ્રી ભંવરલાલજી વૈદે લાડુઓની પ્રભાવના કરી હતી. આ દશ્યની ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના પ્રેરણાત્મક ઉપદેશથી ધાર્મિક પાઠશાળાની ઉન્નતિ થઈ.
શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનો વાર્ષિક ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવાય. પટ્ટીનગરના મંદિરમાં બમ્બને ધડાકે થયે અને પ્રાણેની હાનિ થઈ. તે વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરીને ઉચ્ચ અધિકારીઓને મેકલવામાં આવ્યા. અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તથા શ્રી વેતાંબર જૈન કોન્ફરન્સને પણ આ સમાચાર મેકલવામાં આવ્યા.
પટ્ટીમાં ન્યાય મેળવવા મહાસભાએ પિતાને શિરે આ કામ સ્વીકાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org