________________
જિનશાસનરત્ન
૨૮૭
ઠાને પણ દિવસ હતે. પ્રતિષ્ઠાને પણ આજ ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં. પૂજય ગુરુદેવ શ્રી સમુદ્રસૂરિજી મહારાજને જન્મદિવસ પણ હતું. ગુરુદેવ ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬મા. વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતા. આ ત્રિવેણ પર્વને ઉત્સવ ખૂબ ધૂમધામથી ઊજવા.
જૈનેતર સમાજના કાર્યકર્તાઓની તરફથી ગુરુમહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ. ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ આદિથી વધાઈના અગણિત સંદેશ આવી રહ્યા. વિહારને સમયે ગુરુરાજે ફરમાવ્યું “જૈનધર્મ વિશ્વધર્મ છે. જે અજૈન ભાઈએ ધર્મપ્રેમી બન્યા છે તેને સંભાળજે. તેઓની સાથે ભાઈ (સ્વામીભાઈ) જે -વ્યવહાર રાખશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org