________________
છRI:
૭૫. ગંગાનગરમાં
પ્રતિષ્ઠા મહોત્સવ
ગંગાનગર બિકાનેરનું ઉપનગર ગણાય છે. અહી શેઠ સિદ્ધકરણજી સૂરજમલજી વૈદે શ્રી જિનમંદિર નિર્માણ કર્યું છે. તેમાં બિરાજમાન કરવા માટે સાણંદ–ગૂજરાતથી ત્રણ પ્રભુપ્રતિમાઓ મંગાવી હતી. સંગવશ એ ત્રણે પ્રભુપ્રતિમાઓ તથા ગુરુમહારાજના પ્રવેશનું જુલુસ એક જ સમયે નીકળ્યું. અપાર ભવ્યતાનું દશ્ય હતું. સ્થાનકવાસી તથા તેરાપંથી ભાઈઓએ પણ અદ્ભુત પ્રેમ દર્શા. આ પ્રેમભાવને જોઈને હૃદય ગદગદ થઈ ગયું.
ગુરુદેવે પૂ. આચાર્ય તુલસીજી તથા તેમના શિષ્યની વિદ્વત્તાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. મુંબઈમાં પંજાબ કેસરી ગુરુદેવની સુખશાતા પૂછવા તેઓશ્રી પધાર્યા હતા. - સાધ્વી શીલવતીજીની સુખશાતા પણ પૂછીને પ્રેમનું દષ્ટાંત રજૂ કર્યું હતું.
તેઓશ્રીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સારી રીતે * જાણે છે.
ગંગાનગરમાં અનેક રાજ્ય કર્મચારીઓ દર્શનાર્થે આવ્યા. અહીં ત્રણે સંપ્રદાયમાં અદભુત પ્રેમ છે તે જાણી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org