________________
'
૩૧૪
જિનશાસનરત્ન
તેમ જ જુલૂસમાં મહાન શેાભા વધારી હતી. એ મડળીની ભક્તિથી પ્રસન્ન થઈને છાત્રાને સારાં ઇનામ આપવામાં આવ્યાં હતાં. સંક્રાન્તિ ઉત્સવ અહીં ઊજવાયા. પંજાખ, દિલ્હી, આગ્રા, બિકાનેર આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા. બધાની સેવાભક્તિ સ્થાનિક શ્રીસદ્દે બહુ સારી રીતે કરી હતી. સૂરતગઢની જનતા પર વ્યાખ્યાનાના ઉત્તમ પ્રભાવ પડયો. તેએાની શ્રદ્ધા ધમ માં દૃઢ થઈ. ગંગાનગર, ખિકાનેર આદિથી શ્રી રામરતન કેચર, શ્રી પ્રસન્નચંદજી કેાચર તથા અનેક મહાનુભાવ આવ્યા હતા.
વરકાણા મંડળીના સંગીતઅભિનયે તથા મુનિશ્રી જયવિજયજી (પ`ન્યાસ) તથા મુનિશ્રી પદ્મવિજયજી તથા ત્રણે ખાળ મુનિરાજોનાં પ્રવચનાએ ધ સલિલની વર્ષા કરી દીધી.
ઍડ્વોકેટ શ્રી રામચંદ્રજીનું વ્યાખ્યાન થયું. ચૈત્ર દે પૂર્ણિમાના રોજ અહી. સંક્રાન્તિ ઉત્સવ ઊજવાયા. બિકાનેર, અ ંબાલા, પામ, આગ્રા, દિલ્હી આદિ નગરેથી ઘણા ભાઈ એ આવ્યા હતા. ખૂબ સારી શાભા રહી. જનતા પર ધર્મ પ્રભાવનાના ખૂબ સુંદર પ્રભાવ પડયો. ત્યાર પછી ગુરુદેવ શ્રામાનુગ્રામ વિચરતા ગ’ગાનગરની પાસે પધાર્યા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org