________________
જિનશાસનરન
૩૨૫
અગ્નિમાં કાયા કંચન બનાવીને તેને ભસ્મ રૂપમાં પિરવત ન કરી દીધું.
દાદાગુરુ ન્યાયાંભનિધિ મહારાજની સ્વર્ગારહણતિથિ, ખતર ગચ્છના શૃંગારદાદા જિનદત્તસૂરિજી તથા પંજાબકેસરી મહારાજની જન્મ એવ` સ્વર્ગારાહદ્યુતિથિએ તથા અકબરપ્રમેધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી આદિ મહાસમા૨ેઢુપૂર્વક ઊજવાઈ.
ગુરુદેવ ભારતીય સ ંસ્કૃતિના વિભૂતિ છે. તે ભારતીય સંસ્કૃતિની જનની સૌંસ્કૃત ભાષાના પ્યાર કેમ ન કરે? તેમની છત્રછાયામાં તેમ જ રાષ્ટ્રપતિ પુરસ્કાર પુરસ્કૃત વિદ્વન્દ્વય શ્રી વિદ્યાધર શાસ્ત્રીની અધ્યક્ષતામાં સંસ્કૃત સમેલન મળ્યું
સસ્કૃત ભાષા તેમ જ ભારતીય સસ્કૃતિના ઉત્કષમાં જન સાહિત્યને શું ફાળા છે, તે અનેક વિદ્વાનેાનાં ભાષણા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું. આ સમેલનમાં પ્રતિષ્ઠિત નાગરિક, કવિ, કલાકાર તથા વિદ્વાનેા પધાર્યા હતા.
અતિવિશેષના રૂપમાં શિક્ષણશાસ્ત્રી શ્રી રતનલાલજી વાધીચ પધાર્યા હતા. આ સંમેલનનું સ'ચાલન શ્રી અમ્બિકાદત્ત શાસ્ત્રી તેમ જ પ. ભૈરવરતન બ્યાસ સુંદર રીતે કરી રહ્યા હતા તેથી ઉત્સવની શે।ભામાં વૃદ્ધિ થઈ હતી.
રથયાત્રાનું જુલૂસ સં. ૨૦૦૫માં આચાય ભગવાન ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ચાતુર્માસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org