________________
જિનશાસનન
૩૨૩ વામાં આવે અને એ ફંડનો ઉપયોગ સ્વામી ભાઈ એના સમુત્કર્ષ માટે વાપરવામાં આવે તે કેવું સારું!” આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.
પૂ. ગુરુદેવની પ્રેરણાથી બધાના આશ્ચર્ય વચ્ચે જેતજેતામાં રૂપિયા સાઠ હજારનું ફંડ સાધર્મિક ભાઈઓના ઉત્કર્ષ માટે થઈ ગયું. આ ફંડથી કેટલાયે મધ્યમ વર્ગના આપણુ જ સ્વામી ભાઈઓને લાભ કર્યો. આ ફંડ એક આશીર્વાદરૂપ થઈ પડ્યું.
ગુરુદેવે ફરમાવ્યું કે તપશ્ચર્યા નિમિત્ત તમે જે આનંદ, ઉત્સાહ અને પ્રેમથી મોટું ફંડ કર્યું તે માટે તમને ધન્યવાદ ઘટે છે. સ્વામી ભાઈઓના સમુત્કર્ષ અને કલ્યાણમાં સમાજની શોભા છે. જે સમાજ પ્રાણવાન અને શક્તિશાળી કરે હોય તે કરોડરજજુ સમાન મધ્યમ વર્ગને સમુદ્ધાર કરવો જોઈએ. આમ થાય તે સમાજની કાયાપલટ થાય.
બિકાનેરના ચાતુર્માસ પહેલાં રાજસ્થાનમાં અનાવૃષ્ટિ અને દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ છવાઈ ગઈ હતી.
ગુરુદેવની પ્રેરણાથી વિજયવલ્લભ રિલીફ સોસાયટીની સ્થાપના થઈ. પ્રારંભમાં વીસ હજાર રૂપિયાથી તેને પ્રારંભ થયો.
શ્રી સમુદ્રગુરુને ઉપદેશ હતું કે રાજસ્થાનમાં આજ દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ છવાઈ છે. મનુષ્ય અન્નવસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org