________________
૩૨૦
જિનશાસનના
બિકાનેરના ભાઈઓની ભક્તિ અપૂર્વ છે. ભક્તિના સગપણે બિકાનેરના ભાઈ એ પિતાને પંજાબના સંબંધી માને છે, ગુરુદેવને સ્વાગત પ્રવેશ અહીં અપૂર્વ રીતે થશે. જુલમના રૂપમાં ગુરુદેવે લાભૂજના કટલાથી પ્રસ્થાન કરીને કેટગેટથી નગરપ્રવેશ કર્યો.
મધ્યમાર્ગમાં સ્વાગતાથે અનેક દરવાજા ઊભા કરવામાં આવ્યા હતા. કેરગેટ, નવા કૂવા, રામપુરિયા મહોલ્લા, આસાનિનો ચૌક, સરાફ બજાર વગેરે ભવ્ય અને અંદુભુત રીતે સુશોભિત કરવામાં આવેલ. રગડીને ચેક, કઠારીઓનો મહેલ, વેગાણી મહેલ્લે થઈને કચરોના ચોકમાં પહોંચ્યા.
કેચરના ચોકમાં ગુરુમહારાજનું નાગરિક અભિનંદન થયું.
ભારતીય કાન્તિદલની રાજસ્થાન શાખાના મહામંત્રી શ્રી દૌલતરામ સારણું, બિકાનેર નગર પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ તથા દેહાત જિલ્લા કે ગ્રેસ કમિટીના અધ્યક્ષશ્રી દ્વારકાપ્રસાદ પુરહિત, બિકાનેરના યુવક નેતા શ્રી હીરાલાલ આચાર્ય, બિકાનેર નગર વિકાસ કચેરીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રાવતમલ કચર, મહારાજશ્રીના અનન્ય ભક્ત સેવામૂર્તિશ્રી રામરતન કેચર તથા ગુરુદેવના વિશિષ્ટ ભક્ત શ્રી પ્રસન્નચંદજી કચર, શ્રી ભંવરલાલજી કેચર આદિ મહાનુભાવોએ ભાવભીનું અભિનંદન કરતાં નગરમાં એક વિશાળ ધર્મશાળા નિર્માણને સંકલ્પ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org