________________
જિનશાસનરત્ન
૩૧૧
જયજયકાર કરી ગુરુદેવના સદેશને ગાજતા કરી રહ્યા છે. સિરસામાં મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજના ગૃહસ્થાવસ્થાના મોટાભાઈ લાલા સરહદીલાલજી અતિ ધર્માત્મા તથા ગૃહસ્થાવસ્થાના બનેવી લાલા નેમિચંદ્રજી સરળ આત્મા રહે છે.
અહીં સ્થાનકવાસી તથા તેરાપથીએનાં ઘણાં ઘર છે. અધાએ સંગઠિતરૂપે બૅન્ડવાજા સહિત નગરપ્રવેશ કરાવ્ચે. સ્થાનકમાં સ્થિરતા કરી,
અધા શ્રાવકામાં એટલે બધા પ્રેમભાવ હતા કે જરા પણ ભિન્નતા લાગતી નહેાતી. અહી. ચાર પાંચ દિવસની સ્થિરતા થઈ. બધા ભાગ્યશાળી વ્યાખ્યાનના લાભ
લેતા હતા.
છેલ્લા દિવસે તેરાપથી ભાઈ એની વિનંતીથી તેરાપંથી ભવનમાં વ્યાખ્યાન થયું. અહી એ મંદિર છે. એક શ્રીસ ઘનુ તથા ખીજું' યતિજી મહારાજનું. અહીં સંકાન્તિના અવસર પર પંજાબ, દિલ્હી, બિકાનેર આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા. બધા ભાઈઓની બધી જાતની ભક્તિ સરહદીલાલજી આદિએ કરી હતી.
મુનિ જયવિજયજી (પંન્યાસ) મહારાજના ગૃહસ્થાવસ્થાના પુત્ર શ્રી ચંદ્રમોહન તથા શ્રી વ્રજમાહન પણ આવ્યા હતા. એ બન્ને ભાઈ એ ચડીંગઢમાં અભ્યાસ કરી રહેલ છે. ભાઈ ચદ્રમેાહનનું ભાષણ સુંદર હતું. બધા શ્રોતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org