________________
૩૦.
જિનશાસનરત્ન
બીજે દિવસે સોંક્રાન્તિ હાવાથી પજાખ, દિલ્હી, બિકાનેર, આગ્રા આદિથી ઘણા ભાઈઓ આવ્યા હતા.
દિગ ંબર મંદિરના ખુલ્લા ચેાકમાં સ'ક્રાન્તિના કાર્યક્રમ થયા. બહારથી આવેલા ભાઈ એની સેવાભક્તિ ભલીભાંતિ થઈ.
માતાપુત્રના મિલાપ
આપણા જૈનધમ કેવે! મહાન છે. ભગવાન વીર પરમાત્માના આપણે સતાના. તમારુ કેવુ' ઉચ્ચ અને ખાનદાન પ્રખ્યાત કુટુંબ ! તેમાં માતાપુત્રની મીઠી સગાઈ. તેમાં આ કલેશ તમને શે।ભે? હું.... તે માની જ ન શકો, અને કયા ભવને કાજ ? ધર હેાય તે મતભેદ થાય. ચાલે!, હવે થયું તે થયું. આજે તમે બધું ભૂલી જાએ. પંજાબથી તમારા શહેરમાં આવેલ આ ગુરુની આજ્ઞા પ્રમાણે સમાધાન કરી અને ધમની ઉન્નતિ કરે, સુખી થાએ.
આ અમૃતવાણીની ચમત્કારિક અસર થઈ. માતાપુત્રની આંખેામાંથી અશ્રુએ દડી પડયાં. પુત્રે માતાના ચરણમાં પોતાનુ મુસ્તક મૂકી દીધું. માતાએ અશ્રુઓથી પુત્રનું મસ્તક પવિત્ર કર્યું.
વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org