________________
જિનશાસનરન
મહાસભાની મહેન છે અને બહેન બનીને રહે-શાક અનીને નહિ, તે। મહા આનંદ રહેશે; સમાજની ઉન્નતિ પણ થશે.
પ્રખર તપસ્વી શ્રી પ્રકાશવિજયજી(આચાય)એ કહ્યું કે ગુરુદેવની કૃપાથી અહીં વૃદ્ધાશ્રમ આદિ નિર્માણ કરવા
ભાવના છે.
૩૦૦
અરે, હું તેા અહી જૈન યુનિવર્સિટીનું સ્વપ્ન જોઈ રહ્યો છું.
હસ્તિનાપુરથી મવાના, મીટ થઈને ફરી અડૌત પધાર્યા. નાના સાધુએની વડી દીક્ષા થઈ. સાધ્વી અમિતગુણાશ્રીની પણ વડી દીક્ષા થઈ. મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી. મંદિરનું મુખ્ય દ્વાર બનાવવા માટે ફંડ એકત્રિત થયું. ખડૌતમાં વ્યાખ્યાન હંમેશા સ્થાનકમાં થતાં રહ્યાં.
મુનિ જયવિજયજી (પન્યાસ) મહારાજનાં વ્યાખ્યાનાને ખૂબ સારા પ્રભાવ પડયો.
અહી એ સક્રાન્તિએ ઊજવાઈ ગઈ.
સ્થાનકવાસી વિદ્વાન મુનિશ્રી નેમીચંદ્રજી મહારાજનાં સુદર પ્રવચન પણ થતાં રહ્યાં.
શ્રી નેમિચંદ્રજી મહારાને શાંત તેમ જ પ્રેમયુક્ત સ્વભાવ તથા સોંપ્રદાયરહિત ઉદાર ભાવનાએ પ્રશસનીય છે. પાખકેસરી ગુરુદેવનાં પ્રવનાના “વલ્લભપ્રવચન’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org