________________
M. ૭૦. પંજાબની
આજન્મ સેવાભાવના
કોટ, તલવંડી, મેગા, જગરાવાંમાં ધર્મજાગૃતિ કરતાં કરતાં લુધિયાના પધાર્યા. અભૂતપૂર્વ પ્રવેશ તથા સ્વાગત
થયું.
અહીં તપસ્વી વયોવૃદ્ધ મુનિ શિવવિજ્યજી, મુનિ વસંતવિજયજી, મુનિ પદ્મવિજયજી મહારાજનું ચાતુર્માસ હતું. વયેવૃદ્ધ તપસ્વી શિવવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થાને કારણે તથા અસ્વસ્થતાને કારણે બેત્રણ ચાતુર્માસમાં અહી જ સ્થિરતા કરી હતી. સંક્રાતિ ઉત્સવ, બાલમંદિરને વાર્ષિક ઉત્સવ, સિદ્ધચક્ર પૂજન આદિ મહોત્સવોએ આ નગરની શેભા ચારગણી વધારી દીધી હતી. જીવદયાનું ફંડ એકત્રિત થયું. તપસ્વીશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય મહારાજે લુધિયાના શ્રીસંઘને એકતાને સંદેશ આપે.
સંકતિ ઉત્સવ ઊજવાયો. બિકાનેર શ્રીસંઘે બિકાનેર પધારવાની વિનંતી કરી. શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબના પ્રધાન લાલા મેઘરાજજીએ કહ્યું કે આપણે વર્તમાન ગુરુવર આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજ આત્મવલ્લભ ગુરુવરોના પ્રતિરૂપ છે.
તેઓ બિકાનેર, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ ગમે ત્યાં પધારે પણ પંજાબ તે તેઓશ્રીને આજ્ઞાકારી છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org