________________
જિનશાસનન
૨૯૧
જનસંઘ સંસદના મુખ્ય સંચાલક શ્રી કંવરલાલજી ગુપ્તજીએ ગુરુ મહારાજનું સ્વાગત તેમ જ અભિનંદન કર્યું. તેમણે કહ્યું કે, ઋષિમુનિ તે આ દેશનું ગૌરવ છે. તેઓની સેવા માનવમાત્રને તારવાવાળી છે. દિલ્હીનું સૌભાગ્ય છે કે આપશ્રી અહીં પધાર્યા છે.
અતિથિવિશેષના રૂપમાં દિલ્હી કરપરેશનના મેયર શ્રી હંસરાજજી ગુપ્ત પધાર્યા હતા.
તેમણે જૈન મુનિઓના ત્યાગમય જીવનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી.
આ અવસરે સિદ્ધચક્રપૂજનનાં વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદનિવાસી શ્રી ચિનુભાઈ લલ્લુભાઈ આવ્યા નહતા. તેમને અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યું. આચાર્ય મહારાજે ચાતુર્માસ દિલ્હીમાં કરવા સંમતિ દર્શાવી. દિલ્હીના શ્રીસંઘના આબાલવૃદ્ધમાં હર્ષ અને આનંદની લહેર લહેરા
| ત્યાગમય જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org