________________
२३८
જિનશાસનને
ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે કોલેજના છાત્રને જૈન દર્શનનો અભ્યાસ કરાવવા જ્ઞાનશિબિર ખેલી. ગુરુ મહારાજે કહ્યું, આ જગમ (હાલ/ચાલતું) શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ છે. છાત્રો માટે સમયે સમયે ભાષણાદિ થતાં રહ્યાં. આવી ધાર્મિક શિક્ષણની ચેજના ગણિજીએ આગ્રાથી પ્રારંભ કરી હતી. અંબાલા-લુધિયાનામાં પણ જ્ઞાનશિબિર થતી રહી.
વિશ્વરાનંદ સંસ્થાન, સાધુ આશ્રમનું નિરીક્ષણ કર્યું. ખૂબ આનંદ થયે. અહીં સાઠ વિદ્વાન પ્રાચીન વૈદિક અનુસંધાનમાં પૂર્ણ મનોગથી લાગી રહ્યા છે.
આ સંસ્થાની સ્થાપનાથી હોશિયારપુરનું ગૌરવ વધ્યું છે. આ સંસ્થા ભારતભરમાં સુપ્રસિદ્ધ છે.
શ્રી વાસુપૂજ્ય ભગવાનના મંદિરમાં નવીન પ્રભુ તથા ગુરુપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. તેમ જ ત્રણે પ્રતિમાઓ પૂર્ણ વિધિવિધાન સહિત બિરાજમાન કરવામાં આવી.
શ્રી આત્માનંદ જૈન મહાસભા, પંજાબનું અધિવેશન થયું. સ્વ. ગુરુ ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું સ્મારક નિર્માણ કરવા વિશેષ ચર્ચા-વિચારણા થઈ. સ્થાન પ્રાપ્તિનો અભાવ વિલંબનું કારણ દર્શાવવામાં આવ્યું. ગુરુભક્ત શ્રી દેવરાજ જૈન દિલ્હીનિવાસીએ આ વિષયમાં વિશેષ ઉત્સાહ પ્રદર્શિત કર્યો.
આ રીતે હેશિયારપુરનું ચાતુર્માસ અનેક સફળતાએ સાથે પૂર્ણ અને શાસનના પ્રભાવનું ઘાતક બની રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org