________________
:૨૯૪
જિનશાસનરન
ઉપરાંત કેટલાક કલાક સુધી મૌન રહેવાના આરલ કર્યાં. કેટલીક એલીએ પણ લીધી. કેટલાક નિયમ લીધા. પ્રતિક્રમણ પણ યાદ કરી લીધું. પ્રતિદિન પ્રતિક્રમણ તેમ જ દેવદર્શન કરતાં રહ્યાં, ઉચિત અવસર પર એકાસણા આદિ તપશ્ચર્યા પણ કરતાં રહ્યાં. પૂ. આચાર્ય ગુરુદેવનું મેટુ હિન્દી જીવનચરિત્ર વાંચ્યું અને જીવનને ધન્ય બનાવ્યું.
એક બીજા બહેન સત્યવતી–સુપુત્રી લાલા જીવનરામજી અરોડા તા ધર્મના રંગમાં ર'ગાઈ ગઈ. નવકાર મંત્રના જાપ, એટલી એલવી, મૌન ધારણ કરવું, કેટલાક નિયમે ધારણ કરવા આદિ ક્રિયાએ કરતી રહી. પ્રતિક્રમણયાદ કર્યું. પ્રતિક્રિન પ્રતિક્રમણ, દેવદર્શનને નિયમ લીધા. ખાલબ્રહ્મચારિણી છે. વ્યાખ્યાનમાં પ્રતિદિન નવી નવી ગડુલીએ ગાઈને સભાને મુગ્ધ કરતી રહી. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, શીખ આદિ પચાસ લગભગ બાળકે નવકાર મંત્ર શીખ્યા. પરમ શુરુદેવ વિજયાન દસૂરિજી મહારાજના જન્મસ્થાનના ઉદ્ધાર કરાવવામાં અહીંના શ્રીસંઘને પૂર્ણ સહયાગ રહ્યો. અજૈન ભાઈ-બહેનમાં આ પ્રકારે જૈનધમ ની પ્રભાવના એ એક અનુપમ અનુકરણીય પુણ્ય કા ખની ગયું. આપણા ચરિત્રનાયક ગુરુદેવની સુધાવાણીની જાદુઈ અસરનું તથા તેઓશ્રીના ચારિત્ર્યબળનું આ મહાન ફળ હતું.
આ રીતે સં. ૨૦૨૩નું ચાતુર્માસ જીરામાં આનંદપૂર્વ કે પૂર્ણ થયું. જીરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું પરમ રમણીય મંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org