________________
ન ૬૪. ધમ અમરાવતી અંબાલા
ગુરુદેવે પિતાની પ્રતિજ્ઞાનુસાર સાદાઈથી પ્રવેશ કર્યો.
કેલેજ, હાઈસ્કૂલ, મહાસભા કાર્યાલય, વિજયાનંદ કાર્યાલય, મિડલ સ્કૂલ આદિ કારણે અંબાલા ધર્મની અમરાવતી બની ગઈ છે.
ચાતુર્માસમાં અહીં અવિરલ ધર્મામૃતની વર્ષા થતી રહી. સ્વ. લાલા ગંગારામજી, લાલા ગોપીચંદજી એકેટ, લાલા મંગતરામજી, લાલા જગતમલજી આદિએ મોટા ગુરુ મહારાજની કૃપાથી આ નગરીના નામને ધર્મ તેમ જ સમાજ સેવામાં સંલગ્ન રાખીને દીપાવી છે.
આપણા ચરિત્રનાયક પણ આ ધર્મની અમરાવતીમાં ધર્મવર્ષા કરવા પધાર્યા. ખરેખર, ગુરુદેવ મહાન ઉપકારી છે.
અંબાલા મ્યુનિસિપાલિટીના કમિશનર શ્રી ગીરામલજીને ધર્મપ્રેરણા આપીને વરસમાં ઓછામાં ઓછા દસ દિવસ અને બની શકે તે પંદર દિવસ કતલખાનાં અવશ્ય બંધ કરાવવા ઉપદેશ આગે. તેમણે પણ એમ કરવા માટે પૂર્ણ વિશ્વાસ દર્શાવ્યા.
શ્રી સમેતશિખરજી તીર્થના વિષયમાં આણંદજી કલ્યાણજી પેઢીને સમયાનુસાર એગ્ય પ્રબંધ કરવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org